એક રુમના ક્વાર્ટરમાં રહીને અભ્યાસ કર્યો સાયન્સમાં ૯૮.૪૨ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ નિષ્ઠા, મહેનત, લગન સાથે અભ્યાસ કરવામાં આવે તો ગમે તેવી અડચણો પણ સફળતાની આડે આવતી નથી તેવું ભાર્ગર્વી સોલંકીએ સાબિત કર્યું છે.એક રુમના મકાનમાં રહીને અભ્યાસ કરનાર ભાર્ગવીએ ધો.૧૨ સાયન્સના આજે જાહેર થયેલા પરિણામમાં ૯૮.૪૨ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.
ડભોઈ રોડ પર આવેલી કંપનીમાં સામાન્ય કામ કરતા ભાર્ગવીના પિતા અનિલભાઈ સોલંકીએ દીકરીને ટયુશન કરાવવા માટે લોન લીધી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

