ઉઠમણું થયેલી લક્ષ્મીચંદ ભગાજી પેઢી દ્વારા વર્ષો બાદ થાપણદારોને નાણા આપવાની શરૂઆત કરશે

Vadodara : લક્ષ્મીચંદ ભગાજીના થાપણદારોને મુંબઈ હાઇકોર્ટના આદેશ મુજબ રૂ.5000ના ચૂકવણા અંગે એફડી ધારકોએ ઓનલાઇન ફોર્મ ભરી જરૂરી માહિતીની અરજી કરવાથી યોગ્ય ચકાસણી બાદ આગામી એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે શ્રમ સાધના બિલ્ડિંગમાં લક્ષ્મીચંદ ભગાજી લિમિટેડ ડિપોઝીટર્સ મેનેજમેન્ટ કમિટીની ઓફિસ આવેલી છે. મુંબઈ હાઇકોર્ટ દ્વારા કંપની પિટિશન નં.76-1991 વચગાળાની અરજીના આધારે ફિક્સ ડિપોઝિટ ધારકોને એલબીડીએમસીમાં દર્શાવેલ રકમ એલબી લિમિટેડના થાપણદારોને આપવામાં આવશે.

ઉઠમણું થયેલી લક્ષ્મીચંદ ભગાજી પેઢી દ્વારા વર્ષો બાદ થાપણદારોને નાણા આપવાની શરૂઆત કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : લક્ષ્મીચંદ ભગાજીના થાપણદારોને મુંબઈ હાઇકોર્ટના આદેશ મુજબ રૂ.5000ના ચૂકવણા અંગે એફડી ધારકોએ ઓનલાઇન ફોર્મ ભરી જરૂરી માહિતીની અરજી કરવાથી યોગ્ય ચકાસણી બાદ આગામી એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી શરૂ કરાશે. 

ઉલ્લેખનીય છે કે શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે શ્રમ સાધના બિલ્ડિંગમાં લક્ષ્મીચંદ ભગાજી લિમિટેડ ડિપોઝીટર્સ મેનેજમેન્ટ કમિટીની ઓફિસ આવેલી છે. મુંબઈ હાઇકોર્ટ દ્વારા કંપની પિટિશન નં.76-1991 વચગાળાની અરજીના આધારે ફિક્સ ડિપોઝિટ ધારકોને એલબીડીએમસીમાં દર્શાવેલ રકમ એલબી લિમિટેડના થાપણદારોને આપવામાં આવશે.