અમિત ખૂંટ આપઘાત કેસની સહ આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત, 21 કલાક પહેલાની પોસ્ટથી ઘેરાયું રહસ્ય

Jun 6, 2026 - 00:00
અમિત ખૂંટ આપઘાત કેસની સહ આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત, 21 કલાક પહેલાની પોસ્ટથી ઘેરાયું રહસ્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Amit Khunt Suicide Case Co-Accused Accident Death: રાજકોટ જિલ્લાના ગોંડલની બાજુમાં આવેલા શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે 'દાવત બેવરેજીસ' પાસે સર્જાયેલા ભયંકર અકસ્માત બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. સાસણથી મિત્રો સાથે હરી-ફરીને પરત ફરી રહેલી અમિત ખૂંટ આપઘાત કેસની સહ આરોપી 25 વર્ષીય પૂજા રાજગોરનું  મોત નીપજ્યું છે. આ અકસ્માત કાર વૃક્ષ સાથે અથડાતા સર્જાયો છે,  માત્ર એક 'અકસ્માત' છે કે પછી તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? પૂજાની પ્રોફાઇલ અને ઘટનાના ક્રોનોલોજી પર નજર નાખતા જ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

અમિત ખૂંટ આપઘાત કેસની કડી અને પૂજાનું કનેક્શન

આ અકસ્માતમાં સૌથી મોટો અને સ્ફોટક ખુલાસો એ થયો છે કે, જીવ ગુમાવનાર પૂજા રાજગોર રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની સહ-આરોપી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0