'અમારી ગણતરી હતી કે....', વાવ બેઠક પર કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું પ્રથમ નિવેદન
Geniben Thakor On Vav By-Election Results : બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે, ત્યારે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. 'આગામી સમયમાં અમારી કચાસ દૂર કરવા પ્રયત્ન કરીશું'ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદારોનો આભર માનુ છું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Geniben Thakor On Vav By-Election Results : બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે, ત્યારે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
'આગામી સમયમાં અમારી કચાસ દૂર કરવા પ્રયત્ન કરીશું'
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદારોનો આભર માનુ છું.