અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહબાળનું મોત

May 14, 2026 - 16:00
અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહબાળનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lion Dies in Road Accident Amreli: એશિયાઈ સિંહોના ઘર ગણાતા અમરેલી જિલ્લામાં વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાંતરડી ગામ નજીક એક અજાણ્યા વાહને અડફેટે લેતા એક વર્ષના સિંહબાળનું મોત નીપજ્યું હતું. જોકે, આ ઘટનામાં વનવિભાગે ત્વરિત કાર્યવાહી કરીને જવાબદાર વાહનચાલકની અટકાયત કરી લીધી છે.

રોડ ક્રોસિંગ દરમિયાન સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, રાજુલાના દાંતરડી ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર મોડી રાત્રે અંદાજે એક વર્ષનું સિંહબાળ રોડ ક્રોસ કરી રહ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0