અમરેલીમાં કોંગ્રેસ ખેડૂતો માટે મેદાનમાં ઉતરી, વળતરની માંગ સાથે ધરણાની શરૂઆત

Congress Protest For Farmer: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે વરેલા વિનાશથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને આર્થિક મદદ અપાવવા માટે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે. આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત દ્વારા આ મુદ્દે કલેકટર કચેરી સામે જ પ્રતીક ધરણા કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

અમરેલીમાં કોંગ્રેસ ખેડૂતો માટે મેદાનમાં ઉતરી, વળતરની માંગ સાથે ધરણાની શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Congress Protest For Farmer: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે વરેલા વિનાશથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને આર્થિક મદદ અપાવવા માટે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે. આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત દ્વારા આ મુદ્દે કલેકટર કચેરી સામે જ પ્રતીક ધરણા કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.