અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું

Jun 19, 2026 - 01:00
અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Illegal Construction In Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સરદારનગર વિસ્તારમાં સરકારી મિલકત પર કબજો જમાવનારા તત્વો સામે આખરે એસ્ટેટ વિભાગે લાલ આંખ કરી છે. AMCના આખેઆખા સ્ટ્રીટ લાઈટના થાંભલાની (પોલ) ફરતે ગેરકાયદે આરસીસી ચણતર કરનાર મકાન માલિક સામે એએમસી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

આખેઆખો સરકારી લાઈટ પોલ દુકાનની અંદર લઈ લીધો

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરદારનગર (G વોર્ડ) વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની અજીબોગરીબ ઘટના સામે આવી હતી. અહીં લાલુમલ નામના શખસે ગેરકાયદે બાંધકામની તમામ હદો પાર કરીને પોતાના મકાનનું ધાબું આગળ લંબાવી દીધું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0