અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ્યા હતા

Mar 15, 2026 - 23:30
અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ્યા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Police

Ahmedabad News : અમદાવાદના વાસણા વિસ્તારમાં 91 વર્ષના વયોવૃદ્ધના ઘરમાં ઘૂસીને લૂંટ કરનાર રીઢા ગુનેગારને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-7ની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ સાથે પોલીસે વાસણાની લૂંટ અને પાલડી જૈન દેરાસરની ઘરફોડ ચોરી એમ બે વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

પોલીસ ફરિયાદ અનુસાર, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી ધનુષધારી સોસાયટીમાં ગત 9 માર્ચના રોજ મોડી રાત્રે લૂંટની એક સનસનીખેજ ઘટના બની હતી. અંદાજે 28 વર્ષના એક અજાણ્યા શખસે 91 વર્ષીય વૃદ્ધ નરેન્દ્રભાઈ શાહના ઘરના મુખ્ય દરવાજાનો કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0