અમદાવાદ મ્યુનિ.ને 4 મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી
Drainage complaints increased in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ 2024-24 માટે 12 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કર્યો છે. મ્યુનિ.તંત્ર અને શાસકો સ્માર્ટ સિટીની ગુલબાંગ વખતોવખત હોંકતા હોય છે. છતાં ચાર મહિનામાં નળ, ગટર અને રસ્તાની ચાર લાખ ફરિયાદ ઓનલાઈન મળી હતી. આ ફરિયાદો પૈકી સાત ઝોનમાં ટ્રેનેજને લગતી 1.35 લાખ ફરિયાદનો સમાવેશ થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -