150 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે સિગ્નેચર બ્રિજ, ટ્રાફિકથી મળશે મુક્તિ, તંત્રએ ટેન્ડર જાહેર કર્યું
Rajkot Signature Cable Bridge: હવે ગુજરાતના રાજકોટને પણ દ્વારકા જેવો સિગ્નેચર કેબલ બ્રિજ મળશે. શહેરના કટારિયા ચોકડી પાસે 150 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને આ વેસ્ટ ઝોનમાં એકસાથે 9 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિ.ને 4 મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot Signature Cable Bridge: હવે ગુજરાતના રાજકોટને પણ દ્વારકા જેવો સિગ્નેચર કેબલ બ્રિજ મળશે. શહેરના કટારિયા ચોકડી પાસે 150 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને આ વેસ્ટ ઝોનમાં એકસાથે 9 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિ.ને 4 મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી