અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર

Jun 20, 2026 - 04:30
અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, સોમવાર

નારોલમાં આવેલા ગોસીયા પાર્કમાં રહેતા મોહંમદ અંસારી વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં એક 17 વર્ષ સાત મહિનાની ઉમંરની સગીરા પર દુષ્કર્મ કરવાના અનુસંધાનમાં  પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અંગે નારોલ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને તેને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.  મોહંમદ અંસારીએ  કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.

જેમાં વકીલ પ્રિયંકા શુક્લા અને ફૈઝાન પઠાણે દ્વારા આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે પોક્સો કેસની ચાર્જશીટ પોલીસ દ્વારા ફાઇલ કરવામાં આવી ચુકી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0