અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39 લાખ ઉપાડી લીધા

Jun 23, 2026 - 13:00
અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39 લાખ ઉપાડી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Cyber Fraud: અમદાવાદમાં સાયબર ગુનેગારો હવે સિનિયર સિટિઝન્સ અને નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં બેન્ક અધિકારીની ખોટી ઓળખ આપીને એક 70 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે લાખો રૂપિયાની ડિજિટલ લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઠગે વૃદ્ધની ઉંમર અને ટેકનોલોજીની ઓછી જાણકારીનો ગેરલાભ ઉઠાવી, પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને એપીકે (APK) ફાઈલ ઇન્સ્ટોલ કરાવીને તેમના બેન્ક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ 39.70 લાખ રૂપિયા સાફ કરી દીધા હતા.

પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને વોટ્સએપ પર આવી 'ઝેરી' ફાઈલ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0