અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં 'ચોર ખાના'નો પર્દાફાશ

May 10, 2026 - 12:00
અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં 'ચોર ખાના'નો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Liquor Seizure In Ahmedabad: અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર આજે (10મી મે) વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગેરકાયદે રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો હતો. ગાંગડ ગામ નજીક દારૂ ભરેલી આઈસર ટ્રક પલટી ખાઈ જતાં ગુપ્ત રીતે છુપાવેલી દારૂની બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી.

સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, એક આઈસર ટ્રક ધોળકાથી બગોદરા તરફ જઈ રહી હતી. વહેલી સવારે ગાંગડ ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0