અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 50 આરોપીઓની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mob Attacks Police Team in Dharji Village Ahmedabad: અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ મથક હેઠળ આવતા ધરજી ગામે દારૂના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલા મામલે તંત્રએ લાલ આંખ કરી છે. આ ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી 50 જેટલા શખસોની ધરપકડ કરી છે, જોકે મુખ્ય બુટલેગર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
60 પોલીસ જવાનો સાથે મેગા કોમ્બિંગ
મળતી માહિતી અનુસાર, ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા વિરમગામ ડિવિઝનમાં છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

