અમદાવાદ જળબંબાકાર, વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ, આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા

Ahmedabad Rain: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ ઍલર્ટની સાથે વરસાદે જાણે અમદાવાદને બાનમાં લીધું છે. ગત રાત્રે અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. અત્યાર સુધીના લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદના કારણે આવતી કાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ગઈ રાતે ધીમી ધારે શરુ થયેલો વરસાદ સવારે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા બાદ બપોરના એક વાગ્યે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોને વરસાદે જળબંબાકાર કર્યા બાદ ફરી ત્રણ વાગે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેની સાથે જ રાત જેવું અંધારું છવાઈ ગયું હતુ. ધોધમાર વરસાદના કારણે  થોડીક ક્ષણોમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. પાંચ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદમાં રાતે સુસવાટા સાથે પવન ફૂંકાવાનો શરુ થયો હતો અને રાતથી જ વાતાવરણ બદલાઈ ગયું હતું. સવારથી સમગ્ર અમદાવાદ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેથી અનેક અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. મીઠાખળી, પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવામાં આવ્યોપરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતાં 28 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સાથે પરિમલ ગાર્ડન સહિત અનેક અંડરપાસમાં ગાડીઓ ડૂબી જાય એટલા પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફ પડી હતી અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અખબારનગર, મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિને પગલે બંધ કરવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં હજુ આઠ વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અમદાવાદમાં સૌથી વધુ વરસાદ નરોડા અને મણિનગર વિસ્તારમાં ખાબક્યો હતો. અહીં માત્ર ત્રણ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને હજુ આઠ વાગ્યા સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં પણ સતત વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. પાંચ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદમાં રાતે જ સુસવાટા સાથે પવન ફૂંકાવાનો શરુ થયો હતો અને રાતથી જ વાતાવરણ બદલાઈ ગયું હતું. સવારથી સમગ્ર અમદાવાદ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેથી અનેક અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. મીઠાખળી, પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતાં 28 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. અમદાવાદમાં હજુ આઠ વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અમદાવાદમાં સૌથી વધુ વરસાદ નરોડા અને મણિનગર વિસ્તારમાં ખાબક્યો હતો. અહીં માત્ર ત્રણ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને હજુ આઠ વાગ્યા સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હાલમાં પણ સતત વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. પૂર્વ અમદાવાદમાં ભારે વરસાદથી બેટમાં ફેટવાયોઅમદાવાદના અમરાઈવાડીમાં આવેલ ભાઈપુરા વૉર્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો એક્સપ્રેસ હાઇવે સામે આવેલી કર્ણાવતી હરિ દર્શન બંગ્લોઝના રોડ પર પાણી ભરાતાં સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદમાં સામાન્ય વરસાદમાં લોકો બોટમાં જવા મજબૂર બન્યા છેશહેરના મણિનગરના ભૈરવનાથ રોડ પર લોકો અવર જવર માટે બોટનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. અમદાવાદના એસજી હાઇવે, મકરબા જળબંબાકાર અમદાવાદના એસજી હાઇવે, મકરબા, ગોતા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા. વેજલપુરમાં બકેરી સીટી પાસે પણ પાણી ભરાયા છે. ભારે વરસાદથી વિસ્તારમાં રોડ પર પાણી જ પાણી ભરાયું છે. વાહનચાલકો, રાહદારીઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરમાં ગટરો ઊભરાતાં લોકો પરેશાન થયા છે. તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.અસારવા ઓમ નગર રેલવે ક્રોસિંગ અંડર પાસ નજીક ભેખડ ધસી પડી અહીં અસારવા ઓમ નગર રેલવે ક્રોસિંગ પર બની રહેલા અંડર પાસ નજીક ભેખડ ધસી પડી હતી, જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભેખડની નજીક 10થી 15 જેટલા નાના ઝૂંપડા અને ચાલીના મકાનો આવેલા છે. અંડરપાસની કામગીરી ચાલુ હોવાના કારણે ત્યાં ભેખડ ધસી પડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભેખડ ધસી પડવાના પગલે નાગરિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડરના કારણે લોકો વરસતાં વરસાદમાં પણ ઘરની બહાર આવી ગયા છે. 

અમદાવાદ જળબંબાકાર, વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ, આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Rain: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ ઍલર્ટની સાથે વરસાદે જાણે અમદાવાદને બાનમાં લીધું છે. ગત રાત્રે અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. અત્યાર સુધીના લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદના કારણે આવતી કાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. 

અમદાવાદમાં ગઈ રાતે ધીમી ધારે શરુ થયેલો વરસાદ સવારે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા બાદ બપોરના એક વાગ્યે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોને વરસાદે જળબંબાકાર કર્યા બાદ ફરી ત્રણ વાગે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેની સાથે જ રાત જેવું અંધારું છવાઈ ગયું હતુ. ધોધમાર વરસાદના કારણે  થોડીક ક્ષણોમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. 

પાંચ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 

અમદાવાદમાં રાતે સુસવાટા સાથે પવન ફૂંકાવાનો શરુ થયો હતો અને રાતથી જ વાતાવરણ બદલાઈ ગયું હતું. સવારથી સમગ્ર અમદાવાદ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેથી અનેક અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. 


મીઠાખળી, પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવામાં આવ્યો

પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતાં 28 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સાથે પરિમલ ગાર્ડન સહિત અનેક અંડરપાસમાં ગાડીઓ ડૂબી જાય એટલા પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફ પડી હતી અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અખબારનગર, મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિને પગલે બંધ કરવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 

અમદાવાદમાં હજુ આઠ વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ નરોડા અને મણિનગર વિસ્તારમાં ખાબક્યો હતો. અહીં માત્ર ત્રણ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને હજુ આઠ વાગ્યા સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં પણ સતત વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. 

પાંચ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 

અમદાવાદમાં રાતે જ સુસવાટા સાથે પવન ફૂંકાવાનો શરુ થયો હતો અને રાતથી જ વાતાવરણ બદલાઈ ગયું હતું. સવારથી સમગ્ર અમદાવાદ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેથી અનેક અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. મીઠાખળી, પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતાં 28 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. 


અમદાવાદમાં હજુ આઠ વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ નરોડા અને મણિનગર વિસ્તારમાં ખાબક્યો હતો. અહીં માત્ર ત્રણ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને હજુ આઠ વાગ્યા સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હાલમાં પણ સતત વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. 

પૂર્વ અમદાવાદમાં ભારે વરસાદથી બેટમાં ફેટવાયો

અમદાવાદના અમરાઈવાડીમાં આવેલ ભાઈપુરા વૉર્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો એક્સપ્રેસ હાઇવે સામે આવેલી કર્ણાવતી હરિ દર્શન બંગ્લોઝના રોડ પર પાણી ભરાતાં સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


અમદાવાદમાં સામાન્ય વરસાદમાં લોકો બોટમાં જવા મજબૂર બન્યા છે

શહેરના મણિનગરના ભૈરવનાથ રોડ પર લોકો અવર જવર માટે બોટનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. 

અમદાવાદના એસજી હાઇવે, મકરબા જળબંબાકાર 



અમદાવાદના એસજી હાઇવે, મકરબા, ગોતા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા. વેજલપુરમાં બકેરી સીટી પાસે પણ પાણી ભરાયા છે. ભારે વરસાદથી વિસ્તારમાં રોડ પર પાણી જ પાણી ભરાયું છે. વાહનચાલકો, રાહદારીઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરમાં ગટરો ઊભરાતાં લોકો પરેશાન થયા છે. તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

અસારવા ઓમ નગર રેલવે ક્રોસિંગ અંડર પાસ નજીક ભેખડ ધસી પડી 

અહીં અસારવા ઓમ નગર રેલવે ક્રોસિંગ પર બની રહેલા અંડર પાસ નજીક ભેખડ ધસી પડી હતી, જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભેખડની નજીક 10થી 15 જેટલા નાના ઝૂંપડા અને ચાલીના મકાનો આવેલા છે. અંડરપાસની કામગીરી ચાલુ હોવાના કારણે ત્યાં ભેખડ ધસી પડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભેખડ ધસી પડવાના પગલે નાગરિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડરના કારણે લોકો વરસતાં વરસાદમાં પણ ઘરની બહાર આવી ગયા છે.