અમદાવાદ: કાંકરિયામાં ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં બાળક નીચે પટકાયું, ઈદના દિવસે મોટી દુર્ઘટના ટળી

Mar 22, 2026 - 16:30
અમદાવાદ: કાંકરિયામાં ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં બાળક નીચે પટકાયું, ઈદના દિવસે મોટી દુર્ઘટના ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Kankaria Incident: અમદાવાદના કાંકરિયામાં રમઝાન ઈદના તહેવારની રજા માણવા ઉમટેલી ભીડ વચ્ચે એક ભયાનક દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. શનિવારે (21મી માર્ચ) ભારે ભીડનો લાભ ઉઠાવી જોખમી રીતે ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં એક સગીર બાળક નીચે પટકાયું હતું. સદનસીબે બાળક પાટાની બહારની તરફ ફેંકાયું હોવાથી તેનો બચાવ થયો છે.

ચાલુ ટ્રેને જોખમી સ્ટંટ અને બેદરકારીના દ્રશ્યો

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ઈદ નિમિત્તે કાંકરિયામાં મુલાકાતીઓનો મહેરામણ ઉમટ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0