અમદાવાદ એરપોર્ટ પરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, એરલાઇન કર્મચારીઓ સહિત 8ની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી આશરે 2.58 કરોડ રૂપિયાની કિંમતની સોનાની જ્વેલરીની ચોરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરીને એરલાઇન કર્મચારીઓ, જ્વેલર્સ અને અન્ય મળીને કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં આશરે 1.72 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

