અમદાવાદમાં 27 PIની આંતરિક બદલી, જુઓ પોસ્ટિંગનું લિસ્ટ

Feb 23, 2026 - 13:00
અમદાવાદમાં 27 PIની આંતરિક બદલી, જુઓ પોસ્ટિંગનું લિસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Police Transfers: અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા વહીવટી કાર્યદક્ષતા વધારવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા 27 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની તાત્કાલિક અસરથી આંતરિક બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0