અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ: ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime News: અમદાવાદના મીરજાપુરમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં ગત રાત્રે (રવિવારે) સિગારેટના પૈસાના મામલે ભારે હિંસક ઘટના બની છે. લોધવાડ વિસ્તારમાં ન્યૂ માર્કેટ જનરલ સ્ટોર્સના માલિક મોહમદ યુનુસ મન્સુરીએ સિગારેટના પૂરા પૈસાની માંગણી કરતા ગ્રાહક અને તેના બે ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ ત્રણ આરોપી ભાઈઓએ દુકાનમાં ઘૂસી જઈને વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને શાહપુર પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનાની વિગત મુજબ રાત્રે આશરે આઠ વાગ્યાની આસપાસ આરીફ નફીસ અહેમદ કુરેશી નામનો આરોપી દુકાને આવ્યો હતો અને અડધા પૈસા આપીને બે સિગારેટની માંગ કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

