અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં

Feb 26, 2026 - 13:30
અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Police Office: કોમનવેલ્થ ગેમ્સની મંજુરી પછી અમદાવાદ ઓલિમ્પિક સિટી બને તેવા સપનાં સાથે તૈયારીઓના દાવા થઈ રહ્યાં છે. ત્યારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબની ચર્ચા છે. અમદાવાદમાં પોલીસ અધિકારીઓ એરકન્ડીશન્ડ ઓફિસોમાં બિરાજમાન છે, પરંતુ પોલીસ ચોકીઓ ભાડાંના જુના મકાનોમાં બેસે છે. શહેરની 11 પોલીસ ચોકી, એક પોલીસ સ્ટેશન અને એક એસીપી ઓફિસ ભાડાના મકાનોમાં ચાલી રહી છે. પોલીસ તંત્ર માટે ગુજરાત સરકારના રૂડા-રૂપાળા દાવાઓ વચ્ચે પોલીસને મળતી પાયાની સુવિધાઓની સ્થિતિ દયનીય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0