અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ ફરિયાદના આદેશ

May 5, 2026 - 12:00
અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ ફરિયાદના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bogus LC of Congress Corporator: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે. કુબેરનગર વોર્ડના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર દ્વારા ચૂંટણી સમયે રજૂ કરવામાં આવેલું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) તપાસમાં બોગસ સાબિત થયું છે. આ ગંભીર ગેરરીતિ સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

કેવી રીતે થયો કૌભાંડનો પર્દાફાશ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાંથી વિજેતા બનેલા કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર દ્વારા બોગસ LC રજૂ કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0