અમદાવાદની પરણિતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી, માતા-પુત્રનું મોત, બે બાળકીઓ સારવાર હેઠળ
Mother and Son die in Ahmedabad: અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરણિતાએ પોતાના ત્રણ સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્રણ સંતાનોને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે ઝેરી દવા ગટગટાવી જતાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે બાળકીને તબિયત ખરાબ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મહિલા પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
![અમદાવાદની પરણિતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી, માતા-પુત્રનું મોત, બે બાળકીઓ સારવાર હેઠળ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739447418248.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -