અમદાવાદના લો ગાર્ડન નજીકથી અપહરણ કરાયેલી ચાર વર્ષની બાળકીને સુરક્ષિત શોધી કઢાઈ, ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમોએ ભેદ ઉકેલ્યો

May 28, 2025 - 23:30
અમદાવાદના લો ગાર્ડન નજીકથી અપહરણ કરાયેલી ચાર વર્ષની બાળકીને સુરક્ષિત શોધી કઢાઈ, ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમોએ ભેદ ઉકેલ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Girl Kidnapping Case in Ahmedabad: અમદાવાદ શહેરમાં આવેલા લો ગાર્ડનમાંથી ગત શનિવારે અપહરણ કરાયેલી ચાર વર્ષની બાળકીને બુધવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી. આ સાથે અપહરણ કરનારની ઓળખ નિકિતા અંબાલાલ દંતાણી તરીકે થઈ છે, તેની ધરપકડ કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0