અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ

Mar 24, 2026 - 16:30
અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

SMC Raid in Ahmedabad Rural: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દસક્રોઈ તાલુકાના ચાવલજ ગામના એક ખેતરમાં દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ 1,35,57,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMCની આ ઓચિંતી રેડને પગલે સ્થાનિક પોલીસ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ચંડીગઢ અને પંજાબથી મંગાવાયો હતો જથ્થો

મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે SMCએ ચાવલજ ગામના ખેતરમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 25,793 બોટલો મળી આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0