અનાવલ-પાંચકડકા-ડિગ્રીમોરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કીટ ભેટ અપાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અનાવલ : અનાવલ-પાંચકડકા-ડિગ્રીમોરા પ્રાથમિક
શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું
તેમજ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, સરપંચો, તાલુકા પંચાયત
સભ્યો, વાલી તથા ગામના
આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાળા પરિવાર દ્વારા નવા વિદ્યાર્થીઓને આવકારી તેમને શૈક્ષણિક
સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

