અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધુ જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Inflation Crisis in Gujarat: ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ વધુને વધુ ભીષણ થઈ રહ્યું છે ત્યારે પેટ્રોલ-રાંધણ ગેસની અછતની સમસ્યા વધુ ઘેરી બની રહી છે. પરિણામે ચા, તેલથી માંડીને દવા સહિત ખાદ્યપદાર્થથી માંડીને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. મોંઘવારીના એક પછી એક ઝટકાથી ગરીબ, સામાન્ય, મધ્યમવર્ગના પરિવારો મોંઘવારીના ખપ્પરમાં ધકેલાયા છે. મર્યાદિત આવક અને વધુ જાવક વચ્ચે આમજનતાનું આર્થિક બજેટ ખોરવાયું છે.
કોમર્શિયલ ગેસમાં ₹200નો વધારો: હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગને ફટકો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

