અકસ્માત કેસમાં વળતર ન ચુકવતા યુવકના અપહરણકારોને ઝડપી લેવાયા
અમદાવાદ, ગુરૂવારસાબરમતીમાં રહેતા યુવકે મહેસાણામાં અકસ્માત કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. જેમાં યુવક કોર્ટમાં હાજર ન રહેતા અને વળતર ન ચૂકવતા ચાર સંબંધીઓએ યુવકનું અપહરણ કરીને મહેસાણા લઇ ગયા હતા. અને સંબંધીને એક લાખ આપો અને યુવકને લઇ જાઓ તેમ જણાવ્યુ હતુ. આ અંગે સાબરમતી પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોધીને મહેસાણાના વિરમપુરથી તેમની ધરપકડ કરી લીધી છે. જ્યારે યુવક આરોપીની કાર ભાડે ચલાવતો હતો તે સમયે અકસ્માત કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, ગુરૂવાર
સાબરમતીમાં રહેતા યુવકે મહેસાણામાં અકસ્માત કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. જેમાં યુવક કોર્ટમાં હાજર ન રહેતા અને વળતર ન ચૂકવતા ચાર સંબંધીઓએ યુવકનું અપહરણ કરીને મહેસાણા લઇ ગયા હતા. અને સંબંધીને એક લાખ આપો અને યુવકને લઇ જાઓ તેમ જણાવ્યુ હતુ. આ અંગે સાબરમતી પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોધીને મહેસાણાના વિરમપુરથી તેમની ધરપકડ કરી લીધી છે. જ્યારે યુવક આરોપીની કાર ભાડે ચલાવતો હતો તે સમયે અકસ્માત કર્યો હતો.