૨૪ કેરેટ ગોલ્ડ સસ્તામાં આપવાનું કહી બે લાખ પડાવી લીધા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,સસ્તામાં ૨૪ કેરેટ ગોલ્ડ આપવાનું કહી ૨.૦૯ લાખ પડાવી લેનાર ભેજાબાજ સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમારોડ ભગવતનગર સોસાયટીમાં રહેતા અલ્પેશ અરવિંદભાઇ પ્રજાપતિ કારેલીબાગ વિસ્તારમાં પ્રાઇવેટ ક્લાસમાં નોકરી કરે છે. તેમણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર કૈલાસ નેગી મારફતે મારો સંપર્ક જીતેન્દ્રસિંહ માનકસિંહ રાજપુરોહિત ઉર્ફે પટેલભાઇ (રહે. શ્રીરાધેશ્યામ ઇલાઇટ ગ્રીન ફિલ્ડ -૩ ભાયલી વાસણા રોડ) સાથે થયો હતો. મારે સોનુ લેવાનું હોઇ મારો મોબાઇલ નંબર જીતેન્દ્રસિંહને આપ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

