સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Lioness Attack Incident : અમરેલી, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના ગામડાંઓમાં સિંહ-દીપડા આંટાફેરાની ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણી વખત વન્યપ્રાણી ખેતરમાં રહેતા મજૂરના પરિવાર પર હુમલો કર્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે ગીર અમરેલીના ધારીમાં સિંહણના હુમલામાં 5 વર્ષીય બાળકનું મોત છે. જ્યારે ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના શાણાવાંકિયા ગામે આંબાના બગીચામાં રમતી 8 વર્ષની બાળકી પર સિંહણે હુમલો કર્યો હતો. આ દરમિયાન માતાએ બૂમાબૂમ કરતાં સિંહણ માસૂમને છોડી જતી રહી હતી. આ પછી ગંભીર હાલતમાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

