સુરેન્દ્રનગરમાં પ્રસાદ આરોગતા જ ઝાડા-ઊલટી સાથે લથડી તબિયત, 30થી વધુ લોકોને થયું ફૂડ પોઇઝનિંગ

Surendranagar Food Poisoning: સુરેન્દ્રનગરના દેદાદરામાં 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થવાની ઘટના સામે આવી છે. માતાજીના ધાર્મિક પ્રસંગમાં પ્રસાદનું સેવન કર્યાં બાદ એકાએક લોકોની તબિયત લથડવા લાગી હતી. ઘણાં લોકોની ઝાડા-ઊલટી સાથે તબિયત લથડી હતી. હાલત ગંભીર થતાં જ લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.આ પણ વાંચોઃ જામનગરમાં દશેરામાં રાવણદહનની તડામાર તૈયારીઓ, રાવણનું 35 ફૂટ તેમજ મેઘનાદ-કુંભકર્ણનું 30 ફૂટનું પૂતળું બનાવાયું

સુરેન્દ્રનગરમાં પ્રસાદ આરોગતા જ ઝાડા-ઊલટી સાથે લથડી તબિયત, 30થી વધુ લોકોને થયું ફૂડ પોઇઝનિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surendranagar Food Poisoning: સુરેન્દ્રનગરના દેદાદરામાં 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થવાની ઘટના સામે આવી છે. માતાજીના ધાર્મિક પ્રસંગમાં પ્રસાદનું સેવન કર્યાં બાદ એકાએક લોકોની તબિયત લથડવા લાગી હતી. ઘણાં લોકોની ઝાડા-ઊલટી સાથે તબિયત લથડી હતી. હાલત ગંભીર થતાં જ લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ જામનગરમાં દશેરામાં રાવણદહનની તડામાર તૈયારીઓ, રાવણનું 35 ફૂટ તેમજ મેઘનાદ-કુંભકર્ણનું 30 ફૂટનું પૂતળું બનાવાયું