સુરેન્દ્રનગરના મહાવિર સ્વામી જીનાલયે ત્રિ-દિવસીય મહોત્સવ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર- સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં વિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ શ્રી મહાવિર સ્વામી જીનાલય ખાતે શ્રી આરાધના ભવનના આરાધકોની ખુબ ઉત્તમ ભાવોથી પર્યુષણ મહાપર્વની આરાધના પુરી થતાં વાર્ષિક કર્તવ્યની આજ્ઞાા મુજબ ત્રિ-દિવસીય મહોત્સવમાં આગામી તા.૧૪ સપ્ટેમ્બરને રવિવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે પુજ્ય ગુરૃભગવંત, પુજ્ય સાધ્વીજી ભગવંત સહિત શ્રી ચતુવિર્ધ સંઘ પ્રભુજીની ભક્તિમાં મહાપુજાના દર્શનાર્થે પધારશે આથી આ પ્રસંગે જૈન જૈનતર દરેકને દર્શન પ્રભુ ભક્તિનો લાભ લેવા જણાવાયું છે.
What's Your Reaction?






