સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન

May 17, 2026 - 20:30
સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Diesel Crisis in Sayla, Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા સ્થાનિક વાહનચાલકો અને ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી ખેતીકાર્યોની તૈયારીઓ વચ્ચે જ પૂરતો ડીઝલનો જથ્થો ન મળતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. સાયલાના પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ખેડૂતો ડીઝલ મેળવવા માટે હાથમાં કેરબાઓ લઈને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.

ખેતીકાર્યો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સીધો ફટકો

ડીઝલની આ તીવ્ર અછતની સીધી અસર પરિવહન વ્યવહાર પર પડી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0