સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિથી ગેસના પૂરવઠાને અસર
ઘરેલું સિલિન્ડર માટે ૩૦ દિવસનું વેટિંગ ઃ ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાતા એજન્સીઓ પર ગ્રાહકો સાથે ઘર્ષણની સ્થિતિ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી રાંધણ ગેસ અને કોમશયલ ગેસની તીવ્ર અછત સર્જાતા સામાન્ય જનતા સહિત ઉદ્યોગ જગતની હાલત કફોડી બની છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ગેસના પુરવઠા પર જોવા મળી રહી છે. સ્ટીમર મારફતે આવતો ગેસનો જથ્થો અટકી પડતા સુરેન્દ્રનગર જિલ્લાના ડેપો પર છેલ્લા સાત દિવસથી કોમશયલ સિલિન્ડરની ફાળવણી જ કરવામાં આવી નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

