સુરત વિદ્યાર્થિની આપઘાત કેસ, શિક્ષણ માફીયાઓ સામે કાર્યવાહીની માગ સાથે NSUIએ કર્યો વિરોધ
Student Self-destruction Case In Surat : સુરતમાં આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરાતાં તેણે આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે શિક્ષણ વિભાગે કમિટીની રચના કરીને રિપોર્ટ રજૂ કર્યો છે. જ્યારે સમગ્ર ઘટના મામલે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે અધિકારીને રજૂઆત કરીને ઓફીસમાં શર્ટ નીકાળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓનો વિરોધસુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભાવના ખટીકે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Student Self-destruction Case In Surat : સુરતમાં આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરાતાં તેણે આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે શિક્ષણ વિભાગે કમિટીની રચના કરીને રિપોર્ટ રજૂ કર્યો છે. જ્યારે સમગ્ર ઘટના મામલે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે અધિકારીને રજૂઆત કરીને ઓફીસમાં શર્ટ નીકાળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓનો વિરોધ
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભાવના ખટીકે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો.