સાવધાન! સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ, ટ્રસ્ટે ભક્તો માટે જાહેર કરી ખાસ ચેતવણી

May 26, 2026 - 22:30
સાવધાન! સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ, ટ્રસ્ટે ભક્તો માટે જાહેર કરી ખાસ ચેતવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Image Wikipedia

Somnath Temple VIP Darshan Scam: દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે ડિજિટલ યુગમાં ઓનલાઈન ઠગોના નિશાને આવ્યું છે. સોમનાથ દર્શન માટે આવતા ભોળા યાત્રાળુઓને VIP દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઈટો મારફતે છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાના કિસ્સા સામે આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0