શેરબજારમાં બમણી કમાણી કરવા જતા તબીબે ૧.૧૦ કરોડ રૂપિયા ગુમાવ્યા

અમદાવાદ,શુક્રવારશેરબજારમાં રોકાણ કરવાના બદલામાં અનેકગણો નફો આપવાની લાલચમાં અમદાવાદના એક તબીબે રૂપિયા ૧.૧૦ કરોડ જેટલી માતબર રકમ ગુમાવી હોવાની ઘટના સામે આવી છે. ગઠિયાએ તબીબને રોકાણની સામેનો નફો આપવાની સામે કુલ રકમના ૨૦ ટકા પ્રોસેસીંગ ફી માંગી ત્યારે તબીબને છેતરપિંડી થયાની  જાણ થઇ હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના વસ્ત્રાલમાં આવેલા સનવિલા બંગ્લોઝમાં રહેતા ડૉ.

શેરબજારમાં બમણી કમાણી કરવા જતા તબીબે ૧.૧૦ કરોડ રૂપિયા ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

શેરબજારમાં રોકાણ કરવાના બદલામાં અનેકગણો નફો આપવાની લાલચમાં અમદાવાદના એક તબીબે રૂપિયા ૧.૧૦ કરોડ જેટલી માતબર રકમ ગુમાવી હોવાની ઘટના સામે આવી છે. ગઠિયાએ તબીબને રોકાણની સામેનો નફો આપવાની સામે કુલ રકમના ૨૦ ટકા પ્રોસેસીંગ ફી માંગી ત્યારે તબીબને છેતરપિંડી થયાની  જાણ થઇ હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 શહેરના વસ્ત્રાલમાં આવેલા સનવિલા બંગ્લોઝમાં રહેતા ડૉ.