શિવરાજગઢમાં રાત્રે વાડીએ મકાન ધરાશાયી થતાં મહારાષ્ટ્રની મહિલાનું રહસ્યમય મોત
અંગત પળો માણતી વખતે રાત્રે બનાવ બન્યાની ચર્ચાએ જોર પકડયું : વાડીમાલિકને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો : જુદા જુદા યુવાનોની પૂછપરછ ગોંડલ : ગોંડલ તાલુકાના શિવરાજગઢની સીમ માં પાટડી વિસ્તાર માં આવેલી વાડી માં કાચા મકાન નો નળીયા સહિત નો કાટમાળ પડતા મહીલાનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યુ હતુ.જ્યારે વાડી માલિક ને ઇજા પહોંચતા ગોંડલ ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.શિવરાજગઢ માં ચર્ચાતી વિગત મુજબ અંગતપળો માણતી સમયે કાટમાળ ધસી પડયો હોવાની રમૂજી ચર્ચાએ જોર પકડયું છે.વધુમાં મહીલા મહારાષ્ટ્ર તરફની હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત મુજબ શિવરાજગઢ ગામે પાટડી નામના સીમ વિસ્તારમાં આવેલી જેન્તીભાઈ ઉર્ફે જેનો બાબુભાઇ ઠુંમરની વાડીમાં નળીયા વાળા કાચા મકાનની મોડી રાતના સમયે દીવાલ ધરાશાઇ થતાં મહારાષ્ટ્રથી બોલાવેલી મહીલાનંુ મોત થયુ હતુ.જ્યારે વાડી માલિક જેન્તીભાઈને ઇજા થતા સારવારમાં ગોંડલ ખસેડાયા હતા.બનાવ નાં પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મહીલાનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.પોલીસ સુત્રો અનુસાર મહીલાનો મોબાઇલ ઘટનાસ્થળે થી મળ્યો હતો. તેમા લાસ્ટ નંબર પર કોલ કરતા મીતલ નામની મહીલાએ કોલ સીસીવ કર્યો હતો.અને મૃતક મહીલાનું નામ ઉર્મીલા ઉર્ફ મીના અર્શ્વીનભાઇ મકવાણા હોવાનુ જણાવ્યુ હતુ.વધુમાં મૃતક તેની બહેનપણી હોવાનું અને તેના જમાઈ જયેશનો નંબર આપ્યો હતો.પોલીસે જયેશને ફોન કરતા તેણે ઉમલાની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યાનું કહી ઉમલા મહારાષ્ટ્ર ની હોવાનુ જણાવ્યું હતું. તેના પરિવાર નાં કોન્ટેક્ટ નંબર આપ્યા હતા.જયેશે વધુ કંઈ નહી જાણતો હોવાનુ જણાવ્યુ હોય પોલીસે મહારાષ્ટ્ર કોન્ટેક્ટ કરતા તેના પરીવારજને ગોંડલ આવી રહ્યાનંુ કહ્યુ હતુ. હાલ મહીલા નાં મૃતદેહને હોસ્પિટલમાં રખાયો છે.સુત્રો અનુસાર મહીલાને વાડીમાલીક અને તેના મિત્રો દ્વારા રંગરેલિયા શિવરાજગઢ બોલાવાઇ હોવાની ચર્ચાએ જોર પકડયું છે. મોડી રાતની વહેલી સવારે વાડીનાં મકાન માં મહીલા સાથે અંગતપળો માણતી સમયે કાટમાળ પડયો હતો.વાડીમાલીક ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ છે.આ ભેદભરમ વાળી ઘટનામાં તેની સઘન પુછપરછ થાય તો સાચી હકીકત બહાર આવે તેવી શક્યતાઓ છે.પોલીસે કેટલાક યુવાનો ની પુછપરછ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંગત પળો માણતી વખતે રાત્રે બનાવ બન્યાની ચર્ચાએ જોર પકડયું : વાડીમાલિકને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો : જુદા જુદા યુવાનોની પૂછપરછ
ગોંડલ : ગોંડલ તાલુકાના શિવરાજગઢની સીમ માં પાટડી વિસ્તાર માં આવેલી વાડી માં કાચા મકાન નો નળીયા સહિત નો કાટમાળ પડતા મહીલાનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યુ હતુ.જ્યારે વાડી માલિક ને ઇજા પહોંચતા ગોંડલ ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.શિવરાજગઢ માં ચર્ચાતી વિગત મુજબ અંગતપળો માણતી સમયે કાટમાળ ધસી પડયો હોવાની રમૂજી ચર્ચાએ જોર પકડયું છે.વધુમાં મહીલા મહારાષ્ટ્ર તરફની હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ શિવરાજગઢ ગામે પાટડી નામના સીમ વિસ્તારમાં આવેલી જેન્તીભાઈ ઉર્ફે જેનો બાબુભાઇ ઠુંમરની વાડીમાં નળીયા વાળા કાચા મકાનની મોડી રાતના સમયે દીવાલ ધરાશાઇ થતાં મહારાષ્ટ્રથી બોલાવેલી મહીલાનંુ મોત થયુ હતુ.જ્યારે વાડી માલિક જેન્તીભાઈને ઇજા થતા સારવારમાં ગોંડલ ખસેડાયા હતા.બનાવ નાં પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મહીલાનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.પોલીસ સુત્રો અનુસાર મહીલાનો મોબાઇલ ઘટનાસ્થળે થી મળ્યો હતો. તેમા લાસ્ટ નંબર પર કોલ કરતા મીતલ નામની મહીલાએ કોલ સીસીવ કર્યો હતો.અને મૃતક મહીલાનું નામ ઉર્મીલા ઉર્ફ મીના અર્શ્વીનભાઇ મકવાણા હોવાનુ જણાવ્યુ હતુ.વધુમાં મૃતક તેની બહેનપણી હોવાનું અને તેના જમાઈ જયેશનો નંબર આપ્યો હતો.
પોલીસે જયેશને ફોન કરતા તેણે ઉમલાની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યાનું કહી ઉમલા મહારાષ્ટ્ર ની હોવાનુ જણાવ્યું હતું. તેના પરિવાર નાં કોન્ટેક્ટ નંબર આપ્યા હતા.જયેશે વધુ કંઈ નહી જાણતો હોવાનુ જણાવ્યુ હોય પોલીસે મહારાષ્ટ્ર કોન્ટેક્ટ કરતા તેના પરીવારજને ગોંડલ આવી રહ્યાનંુ કહ્યુ હતુ. હાલ મહીલા નાં મૃતદેહને હોસ્પિટલમાં રખાયો છે.સુત્રો અનુસાર મહીલાને વાડીમાલીક અને તેના મિત્રો દ્વારા રંગરેલિયા શિવરાજગઢ બોલાવાઇ હોવાની ચર્ચાએ જોર પકડયું છે. મોડી રાતની વહેલી સવારે વાડીનાં મકાન માં મહીલા સાથે અંગતપળો માણતી સમયે કાટમાળ પડયો હતો.વાડીમાલીક ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ છે.આ ભેદભરમ વાળી ઘટનામાં તેની સઘન પુછપરછ થાય તો સાચી હકીકત બહાર આવે તેવી શક્યતાઓ છે.પોલીસે કેટલાક યુવાનો ની પુછપરછ હાથ ધરી છે.