શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધોરણ ૧ અને ૨ના બાળકોનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરાશે

Apr 11, 2026 - 07:00
શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધોરણ ૧ અને ૨ના બાળકોનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં અભ્યાસ  કરતા બાલમંદિર અને ધો. ૧ તથા ૨ના વિદ્યાર્થીઓનું  હવે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર થશે.આ કાર્ડ ગુજરાત એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ કાન્સિલ અને સમગ્ર શિક્ષા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ કાર્ડમાં શિક્ષકો દ્વારા બાળકોના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.અભ્યાસ દરમિયાન જોવા મળેલી બાળકોની સારી ટેવો, પડકારલક્ષી બાબતો,  સુધારાલક્ષી બાબતો, બાળકોની ક્ષમતા વગેરે બાબતોની આ કાર્ડમાં નોંધ કરવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0