વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ

Mar 7, 2026 - 11:30
વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- પોલીસે 6 રીઢા તસ્કરોને જેલભેગા કર્યા

- પાણીની મોટર, વાહનોની બેટરી અને લોખંડના સળિયા સહિત 1.08 લાખનો મુદ્દામાલ જપ્ત

વિરમગામ : વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારોમાં ખેતીની મોટરો, બેટરી અને કન્સ્ટ્રક્શન સાઈટ પરથી લોખંડના સળિયાની ચોરી કરતી ટોળકીને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડી છે. 

પોલીસને બાતમી મળી હતી કે પ્રકાશ ઠાકોર નામનો શખ્સ ચોરીની મોટર સાથે પસાર થવાનો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0