વાર્ષિક નિરીક્ષણની રૃબરૃ સ્થળ તપાસની 100 ટકા કામગીરી પરીપૂર્ણ કરાઇ

Apr 24, 2026 - 10:30
વાર્ષિક નિરીક્ષણની રૃબરૃ સ્થળ તપાસની 100 ટકા કામગીરી પરીપૂર્ણ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વર્ષો બાદ પ્રથમ વખત ૫૪૨ શાળાની ઓફલાઇન કામગીરી પૂર્ણ

જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ષમાં બે વખત આઠ-આઠ કમિટીઓની રચના કરી સતત ફોલોઅપ લેવાયું હતું

ભાવનગર -  ભાવનગર જિલ્લામાં ખાનગી, સરકારી અને ગ્રાન્ટ ઇન એડ હાઇસ્કૂલો દ્વારા ઓનલાઇન વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સબમીટ કરાયા બાદ વિવિધ ટીમો બનાવી રૃબરૃ સ્થળ તપાસની કામગીરી કરવાની હોય છે. જે વર્ષોથી કાયમ અધુરી જ રહેતી હતી. જે આ વર્ષે ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થવા પામી છે. જો કે, આ નિરીક્ષણ દરમિયાન ૪૦ જેટલી સ્કૂલોના રિમાર્કસ નબળા હોવાનું જણાયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0