વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Valsad News: વલસાડ જિલ્લામાં આવેલા ભિલાડમાં પોતાની જ સગીર ભાણેજને કપડા અપાવવાના બહાને લઈ જઈ જંગલમાં દુષ્કર્મ આચરવાના અતિ ઘૃણાસ્પદ કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી પિતરાઈ મામાને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. સંબંધોને લાંછન લગાડતી આ ઘટનામાં કોર્ટે કડક વલણ અપનાવી પીડિતા ભાણેજને ન્યાય અપાવ્યો છે.
શું છે સમગ્ર કેસ?
વર્ષ 2022માં ભિલાડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાને તેના જ પિતરાઈ મામાએ લલચાવી-ફોસલાવી હતી. 01-06-22ના દિવસે આરોપી પિતરાઈ મામો ભાણેજને બજારમાં નવા કપડા અપાવવાનું બહાનું કરી પોતાની સાથે લઈ ગયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

