વઢવાણ એસ.ટી. બસ સ્ટેન્ડમાં જોખમી રીતે લટકતા હોર્ડિંગથી દુર્ઘટનાની ભીતિ

Mar 30, 2026 - 08:30
વઢવાણ એસ.ટી. બસ સ્ટેન્ડમાં જોખમી રીતે લટકતા હોર્ડિંગથી દુર્ઘટનાની ભીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

-  દુર્ઘટના સર્જાય તે પહેલાં ઉતારી લેવા માંગ

- આવેલા વાવાઝોડામાં બેનરોના પતરા તૂટીને જોખમી રીતે લટકી રહ્યાં છે : મુસાફરોના જીવ જોખમમાં

સુરેન્દ્રનગર : વઢવાણ બસ સ્ટેન્ડના મુખ્ય ગેટ પાસે વાવાઝોડાને કારણે તૂટી ગયેલા જાહેરાતના પતરાઓ જોખમી રીતે લટકી રહ્યા છે. દૈનિક હજારો મુસાફરોની અવરજવર વચ્ચે તંત્ર દ્વારા આ પતરાઓ તાત્કાલિક ઉતારી લેવા લોકમાંગ ઉઠી છે.

ઝાલાવાડમાં ગત ૧૯ માર્ચના રોજ આવેલા ભારે પવન અને વરસાદી વાવાઝોડાને કારણે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના મુખ્ય ગેટ પાસે લગાવવામાં આવેલા જાહેરાતના બોર્ડ અને બેનરોના લોખંડી પતરાઓ તૂટી ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0