વડોદરામાં સમાના પ્લોટનો વિવાદ : સરસ્વતી વિદ્યાલયને રૂ.5 લાખનો દંડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરાના શહેરના સમા વિસ્તારના વોર્ડ નં.2ના એફપીના પ્લોટનો ઉપયોગ વૃક્ષો ઉગાડવા માટે અનામત રખાયો હોવા છતાં પ્લોટનો ઉપયોગ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે શરૂ કરતાં તંત્રની પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા સરસ્વતી વિદ્યાલયને વારંવાર નોટિસો સહિત 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સમા વિસ્તારના વોર્ડ નં.2માં ફાઇનલ પ્લોટ 312ની જગ્યા પાલિકા તંત્રના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા અનામત રાખવામાં આવ્યો હતો. આ પ્લોટમાં વૃક્ષો અને ફળફળાદી ઉગાડવા માટેનું આયોજન પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

