વડોદરામાં 5000 પરપ્રાંતીય ચોરોની ફૌજ ઊતરી આવ્યાના વાયરલ મેસેજ બાદથી ફફડાટ, પોલીસ દોડતી થઈ

વડોદરાઃ પરપ્રાંતીય ચોરોની મોટી ફોજ ઉતરી આવી હોવાની અફવા ફેલાતાં વડોદરાની આસપાસના ગામોમાં લોકોએ મારક હથિયારો સાથે જાગરણ શરૂ કર્યું છે.જેને કારણે પોલીસ ગામેગામ દોડી જઇને મીટિંગો કરી રહી છે.છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકી ઉતરી આવી હોવાના મેસેજો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ મેસેજોમાં એમ પણ લખવામાં આવ્યું છે કે,એક જગ્યાએ પકડાયેલા ચોરે તેમની સાથે 5000 ચોર હોવાનું કબૂલ્યું છે. ચોરો દ્વારા ઘાતકી હુમલા કરવામાં આવતા હોવાની પણ વાતો વહેતી થઇ છે.

વડોદરામાં 5000 પરપ્રાંતીય ચોરોની ફૌજ ઊતરી આવ્યાના વાયરલ મેસેજ બાદથી ફફડાટ, પોલીસ દોડતી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરાઃ પરપ્રાંતીય ચોરોની મોટી ફોજ ઉતરી આવી હોવાની અફવા ફેલાતાં વડોદરાની આસપાસના ગામોમાં લોકોએ મારક હથિયારો સાથે જાગરણ શરૂ કર્યું છે.જેને કારણે પોલીસ ગામેગામ દોડી જઇને મીટિંગો કરી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકી ઉતરી આવી હોવાના મેસેજો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ મેસેજોમાં એમ પણ લખવામાં આવ્યું છે કે,એક જગ્યાએ પકડાયેલા ચોરે તેમની સાથે 5000 ચોર હોવાનું કબૂલ્યું છે. ચોરો દ્વારા ઘાતકી હુમલા કરવામાં આવતા હોવાની પણ વાતો વહેતી થઇ છે.