વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો

Mar 27, 2026 - 18:00
વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરાના છેવાડે તરસાલી વિસ્તારમાં આવેલી પૂ. રવિશંકર કુમાર છાત્રાલય (વિ.જા.)માં જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ ઊંચા સ્વપ્ન સાથે ભણતા હોય છે. દસ વર્ષ અગાઉ શરૂ થયેલી આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને યોગ્ય પ્રમાણમાં પ્રાથમિક સુવિધા મળતી નહીં હોવાના આક્ષેપોનો વિડીયો વાયરલ થયો હતો. હાલમાં ગેસ સિલિન્ડરની કહેવાથી અછતના કારણે શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને ગેસ સિલિન્ડર બહારથી લઈ આવે તો જ જમવા મળશે તેવા આક્ષેપો થયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0