વડોદરાના ગોત્રી રોડ પર કાર પર દંડો ફટકારી મહિલા સાથે ગેરવર્તણુક કરનાર રીક્ષા ડ્રાઇવર પકડાયો

Vadodara Crime : વડોદરામાં બીજા ગ્રુપ પર રીક્ષા લઈ જઈ લેડી ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરનાર રીક્ષા ડ્રાઇવરના બનાવ પછી વધુ એક કારચાલક મહિલા સાથે રીક્ષા ડ્રાઇવરે જાહેરમાં ગેરવર્તણુક કર્યાનો બનાવ બનતા પોલીસે રિક્ષા ડ્રાઇવરની અટકાયત કરી છે.ગોત્રી રોડ ઉપર કાર લઇ જઈ રહેલી મહિલાની કારને આંતરી રિક્ષા ડ્રાઇવર કઈ ઉચ્ચારણ કરતો હોય અને ત્યારબાદ રિક્ષામાંથી દંડો કાઢી કારના બોનેટ ઉપર ફટકારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. ગોત્રી પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી રીક્ષા ડ્રાઇવર યોગેન્દ્રસિંહ ભગવાનજી શિનોરા (પંચામૃત ફ્લેટ,ગોત્રી) ની અટકાયત કરી છે.

વડોદરાના ગોત્રી રોડ પર કાર પર દંડો ફટકારી મહિલા સાથે ગેરવર્તણુક કરનાર રીક્ષા ડ્રાઇવર પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Crime : વડોદરામાં બીજા ગ્રુપ પર રીક્ષા લઈ જઈ લેડી ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરનાર રીક્ષા ડ્રાઇવરના બનાવ પછી વધુ એક કારચાલક મહિલા સાથે રીક્ષા ડ્રાઇવરે જાહેરમાં ગેરવર્તણુક કર્યાનો બનાવ બનતા પોલીસે રિક્ષા ડ્રાઇવરની અટકાયત કરી છે.

ગોત્રી રોડ ઉપર કાર લઇ જઈ રહેલી મહિલાની કારને આંતરી રિક્ષા ડ્રાઇવર કઈ ઉચ્ચારણ કરતો હોય અને ત્યારબાદ રિક્ષામાંથી દંડો કાઢી કારના બોનેટ ઉપર ફટકારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. 

ગોત્રી પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી રીક્ષા ડ્રાઇવર યોગેન્દ્રસિંહ ભગવાનજી શિનોરા (પંચામૃત ફ્લેટ,ગોત્રી) ની અટકાયત કરી છે.