લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ

Apr 17, 2026 - 10:30
લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હોસ્પિટલમાં એડમિટ ૧૨ દર્દીઓનું રેસક્યૂ કરી અન્યત્ર રિફર કરાયા

ફાયર વિભાગે આશરે બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી, મોટી દુર્ઘટના ટળી

ભાવનગર -  શહેરના લીલાસર્કલ વિસ્તારમાં આવેલા આલેખ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં બપોરના ૪ કલાકના અરસામાં અગમ્ય કારણસર આગ લાગી હતી, જે કોમ્પ્લેક્ષમાં આવેલી સદવિચાર હોસ્પિટલમાં પ્રસરી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ૧૨ દર્દીઓનું રેસ્ક્યૂ કરી અન્યત્ર ખસેડી બે કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0