રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ગઠિયાઓ ઓનલાઇન નાણાં લઇ ગયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, સોમવાર
કાલુપુર રેલ્વે સ્ટેશન પર ટિકિટ લેવા માટે ઉભા રહેલા યુવકને ટિકિટ ન લેતો પણ દંડ ન થાય તે માટે રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ઓનલાઇન એકાઉન્ટના પાસવર્ડ જાણીને મોબાઇલ ફોન લઇ જઇને એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને મેળવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. છેતરપિંડીની નવી મોડ્સ ઓપરેન્ડીથી અન્ય જિલ્લાઓમાં પણ અગાઉ છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મુળ ઓરિસ્સાના મયુરગંજ જિલ્લામાં રહેતો ૨૫ વર્ષીય જીવન કુન્ટીયા ગત ૨જી માર્ચના રોજ તેના મિત્ર સાથે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ટિકિટ લેવા માટે ગયો હતો. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તે રેલ્વે પોલીસ દંડ ન કરે તે માટે યાત્રી કાર્ડ કઢાવી આપે છે. જેથી ટ્રેનમાં ટિકિટ વિના પણ મુસાફરી કરી શકાય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

