રાજ્યમાં તહેવાર ટાણે એક સપ્તાહમાં ડૂબી જવાની સાત ઘટના, કુલ 10 લોકોના થયા મોત
Seven Drowning Incidents In Gujarat : દિવાળી અને નવા વર્ષના તહેવાર ટાણે રાજ્યના કચ્છ, સુરત, વલસાડ, જૂનાગઢ સહિતના જિલ્લામાં આવેલા તળાવ, નદી, નહેર, કુવા અને કેનાલમાં ડૂબી-પડી જવાની છેલ્લા એક અઠવાડિયામાં સાત ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં બાળકો, યુવકો, આધેડ સહિત કુલ 10 લોકોના મોત નીપજ્યા છે. કચ્છ: રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બેના મોત4 નવેમ્બર : રાપરના ખેતરમાં મજૂરી કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈ બહેન ગેડી થાનપર પાસેની નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Seven Drowning Incidents In Gujarat : દિવાળી અને નવા વર્ષના તહેવાર ટાણે રાજ્યના કચ્છ, સુરત, વલસાડ, જૂનાગઢ સહિતના જિલ્લામાં આવેલા તળાવ, નદી, નહેર, કુવા અને કેનાલમાં ડૂબી-પડી જવાની છેલ્લા એક અઠવાડિયામાં સાત ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં બાળકો, યુવકો, આધેડ સહિત કુલ 10 લોકોના મોત નીપજ્યા છે.
કચ્છ: રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બેના મોત
4 નવેમ્બર : રાપરના ખેતરમાં મજૂરી કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈ બહેન ગેડી થાનપર પાસેની નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા.