રાજ્યભરની જેલોમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી, કેદી ભાઈ-બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Raksha Bandhan 2025: સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યની વિવિધ જેલોમાં પણ કેદી ભાઈઓ અને તેમની બહેનો વચ્ચેના પવિત્ર સંબંધને ઉજવવામાં આવ્યો. સુરતની લાજપોર જેલથી લઈને જામનગર, મહીસાગર અને અમરેલી જિલ્લા જેલોમાં પણ ભાઈ-બહેનોના મિલનથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: વર્ષમાં 8 મહિનામાં જળમગ્ન રહે છે આ શિવાલય, પાંડવ નિર્મિત મંદિર નીચે સ્વર્ગના પગથિયાં હોવાની માન્યતા
What's Your Reaction?






